મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી


SHARE









મોરબીના લીલાપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ત્રિપલ ટી ની અમલવારી

દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના રોગચાળાનાં  કેસમાં સામાન્ય તહ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ આ રોગમાં એક અલગ પ્રકારનો સ્ક્રેન  જોવા મળે છે. કોરોના ઑમિક્રોન સ્ક્રેનના કેશો પણ રાજ્યમાં નોંધાયેલ છે ત્યારે  તેને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં શાળા કોલેજ શરૂ કરવામાં આવેલ છે જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચુસ્ત પાલન થાય તે જરૂરી છે અને વિદ્યાર્થીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પીએચસી રાજપરના  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લીલાપર ખાતે મેડિકલ ઓફિસર ડો.ડી.વી.બવારવા તથા આયુષ્ મેડિકલ ઓફિસર ડો. જે.જે.રામાવતની સૂચના પ્રમાણે સીએચઓ ડો. હિરલ ઓઝા,સીએચઓ સુરભીબેન ભટાસણા, ગોસાઈ અક્ષયગીરી દ્વારા ટેસ્ટ, ટ્રેક્ટ તથા ટ્રીટમેન્ટ આ ત્રિશૂળ સિદ્ધાંતની અમલવારી કરી લીલાપર સ્કૂલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આ રોગના દર્દીને વહેલા શોધી  શકાય અને સારવાર ચાલુ કરી શકાશે




Latest News