વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શૈક્ષણિક કીટ અર્પણ કરી કોલેજના વિદ્યાર્થીઓએ થર્ટી ફસ્ટ ઉજવી


SHARE







મોરબીમાં શૈક્ષણિક કીટ અર્પણ કરી કોલેજના વિદ્યાર્થીઓએ થર્ટી ફસ્ટ ઉજવી

મોરબીની  એમ વિદ્યા વાસીની બી.એડ.કોલેજ કોલેજ અને પ્રભાબેન પટેલ બી.એડ. તથા લો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની ખિસ્સા ખર્ચી પોકેટ મનીમાંથી બચત કરીને મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધો.૭ અને ૮ માં અભ્યાસ કરતી ૧૨૦ બાળાઓને પેડ, ચોપડો, ફૂટપટ્ટી,કલર બોક્સ,પેન્સિલ,રબર સંચો,પાઉચ,પેન વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી અને વર્ષ ૨૦૨૨ ને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જેથી શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તમામ યુવા વિદ્યાર્થીઓની આ પહેલને બિરદાવી હતી




Latest News