મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે બાળકોનું તેના પરિવાર સાથે મિલન કરાવાયુ


SHARE







મોરબી જીલ્લામાં બે બાળકોનું તેના પરિવાર સાથે મિલન કરાવાયુ

મોરબી જીલ્લામાં તા.૧૦/૧૦/૨૦૨૧ ના રોજ બે બાળકો કેરાળી ગામ પાસેથી મોરબી તાલુકા પોલીસને મળી આવેલ હતા. જેની સૂચના જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને મળેલ અને   બંને બાળકોને જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળ સંભાળ ગૃહ મિશનરી ઓફ ચેરીટી ખાતે આશ્રય આપેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી અનિલાબેન પીપલિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાના માર્ગ દર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર રીતેશકુમાર ગુપ્તા અને સામાજીક કાર્યકર રંજનબેન મકવાણા તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર શ્રીવશરામ દેવાયત મેતાના સધન પ્રયાસથી બાળકોના પરિવારને શોધી તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બંને બાળકોને પરિવારમાં સોંપી પુનઃ સ્થાપનની કામગીરી કરવામાં આવી હતી






Latest News