વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

યુથ ચલા બુથ: મોરબી શહેરના યુવાનોને ભાજપમાં જોડવા અભિયાન


SHARE







યુથ ચલા બુથ: મોરબી શહેરના યુવાનોને ભાજપમાં જોડવા અભિયાન 

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલ વિસ્તરકોને સાથે લઈને વોર્ડ નંબર-૧૦ નાં નવયુવાનોને ભાજપમાં યુવા મિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા જેમાં મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન ચેરમેન કેતનભાઈ વિલપરા, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા, મહેશભાઈ ઘોડાસરા, મોરબી જિલ્લા યુવા મોરચા પ્રભારી રામભાઇ ગઢવી, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર યુવા ભાજપની ટીમ તેમજ યુવા મોરચાના કારોબારી સભ્ય આનંદભાઈ ઘોડાસરા, કૌશિકભાઈ મારવાણીયા સહિતના હાજર રહ્યા હતા.




Latest News