વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રીએ રક્તદાન કેમ્પ યોજીને જન્મદિન ઉજવાયો


SHARE







મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રીએ રક્તદાન કેમ્પ યોજીને જન્મદિન ઉજવાયો 

મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રભારી રામભાઈ ગઢવી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ જિલ્લા અને શહેર યુવા મોરચાની ટીમના હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા રકતદાન કરવાં આવ્યું હતું




Latest News