મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી મોરબીમાં મેયરની હાજરીમાં સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો !
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી


SHARE











મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી

મોરબી મોરબી તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકોમાંથી 3 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો ચૂંટાયેલ છે જેમાંથી આજે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે મોડપર બેઠક ઉપરથી ચૂંટાયેલ અલ્પેશભાઈ કોઠીયાની વરણી કરવામાં આવેલ છે.

મોરબી તાલુકામાં પંચાયતની કુલ 22 બેઠકો છે જેમાંથી 18 બેઠકો ઉપર ભાજપ ચૂંટાયેલ છે અને ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ તેમજ એક બેઠક ઉપર આપમાંથી ચૂંટાયેલ સભ્ય છે જો કે, થોડા સમય પહેલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ હસમુખભાઇ કોઠીયાની વરણી કરવામાં આવેલ છે તેમજ ઉપનેતા તરીકે સંદીપ દિલીપભાઇ લીંબડ અને દંડક તરીકે સુરેશભાઇ નારણભાઇ બાવરવાની વરણી કરવામાં આવેલ છે જેથી તમામને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News