મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ


SHARE





મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ

મોરબી રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરીમાઁના સાનિધ્યમાં અષાઢીબીજ નિમિતે સવારે યજ્ઞ, નેજા ઉત્સવ  તેમજ સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ.તેમજ રામધન આશ્રમ ખાતે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હચુ.દાતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણી-ઘુંટુના સ્મર્ણાર્થે રેવાબેન, વનીતાબેન, શોભનાબેન, જયશ્રીબેન દ્રારા ગેટનું લોકાર્પણ કરાયુ હતુ.રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ યોજાયેલ.જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન, બાળ તબલા વાદક દેવાંગ, બાળ તબલા વાદક રૂદ્ર સહિતના અનેક ભજનિકોએ ભજનોની રમઝટ બોલાવી હતી.તેમ મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે.

 




Latest News