મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાકાનેર તાલુકા પોલીસે 5.17 લાખના 21 મોબાઇલ મૂળ માલિકને પાછા આપ્યા


SHARE





તેરા તુજકો અર્પણ: વાકાનેર તાલુકા પોલીસે 5.17 લાખના 21 મોબાઇલ મૂળ માલિકને પાછા આપ્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલને શોધી કાઢવા માટે થઈને અરજદારની અરજી લઈને તેના આધારે કેર પોર્ટલનો ઉપયોગ કરીને તેમાં એન્ટ્રી કરવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની અરજી લેવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ હેડ કોન્સટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા દ્વારા કેર પોર્ટલ ઉપર મોનિટરિંગ કરીને ટેકનીકલ વર્ક આઉટ કરવામાં આવ્યું હતું અને એક કે બે નહીં પરંતુ કુલ 21 મોબાઇલ જેની કિંમત 5,17,500 થાય છે તે શોધી કાઢીને વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના હસ્તે મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પાછા આપવામાં આવ્યા હતા અને આ કામગીરી તાલુકાના પીઆઈ બી.વી.પટેલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News