આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષણ સહાયકની પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કરનારાઓને પુરા પગારનો હુકમ અપાયા


SHARE







મોરબીમાં શિક્ષણ સહાયકની પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કરનારાઓને પુરા પગારનો હુકમ અપાયા

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો કે જેમણે શિક્ષણ સહાયકની પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરી અને પુરા પગારમાં સમાવેશ કરાયો તેઓને જિલ્લા શિક્ષણઅધિકારી બી.એમ.સોલંકી તેમજ વહીવટી અધિકારી જીગરભાઈ લશ્કરીના ત્વરિત પ્રયત્નો થકી કચેરી ખાતે જિલ્લાના તમામ સંઘોના પ્રમુખ અને મહામંત્રીઓની હાજરીમાં પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા.ખુબ જ ઝડપીથી આ કામગીરી પુરી કરવા માટે બી.એમ.સોલંકી, જીગરભાઈ લશ્કરી, તમામ મદદનીશ શિક્ષણ નિરીક્ષકઓ તેમજ તમામ વહીવટી સ્ટાફનો સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડીયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણી તથા મોરબી જિલ્લા ઉચ્ચચર માધ્યમીક શિક્ષક સંઘના હોદેદારોએ આભાર વ્યકત કર્યો હતો.






Latest News