મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ


SHARE





મોરબીથી લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સુધી મહાપાલિકાની સિટી બસ શરૂ

ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે મોરબીથી ઘણા ભક્તો જતાં હોય છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન જતા ભક્તો માટે મોરબી મહાપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરીને મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસને ભીમનાથ મહાદેવ મંદિર સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને તેના સમયની વાત કરીએ તો મોરબી મહાપાલિકાથી સવારે 7:30, 8:00, 10:00 અને 12:00 વાગ્યે બસ ઉપડશે. જ્યારે ભીમનાથ મહાદેવ મંદિરથી સવારે 9:00, 11:00 અને 12:00 વાગ્યે બસ પરત મોરબી આવશે. અને આ સુવિધાનો શિવભક્તોને વધુમાં વધુ લાભ લેવા માટે મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તેમજ ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડરિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.




Latest News