વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પુરુષની લાશના વાલી વારસની શોધખોળ શરૂ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પુરુષની લાશના વાલી વારસની શોધખોળ શરૂ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે.જે અનુસાર મરણ જનાર આનંદરામ તુકારામ આપેકર પુરુષ (ઉ.વ.૭૦) રહેવાસી ધ્રોલ એસ.ટી.ડેપો બહાર ફૂટપાથ ઉપર તા.ધ્રોલ જી.જામનગર વાળો તા.૧૧-૧-૨૨ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે. મરણ જનારની લાશના વાલી વારસ મળી આવેલ નથી.મરણ જનાર પુરૂષ (ઉ.વ.૭૦)  શરીરે મધ્યમ બાધાનો, રંગે ઘઉંવર્ણ, માથાના ભાગે ટૂંકા સફેદ વાળ તથા દાઢીના વાળ નાના સફેદ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા મો.નં.૯૮૨૪૦૮૨૯૪૬ અથવા મોરબી સીટી એ ડીવીઝન  પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર (૦૨૮૨૨-૨૩૦૧૮૮) નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.



Latest News