મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીની બોયઝ સ્કુલ પાસે ડીઝલ છાંટીને કાંડી ચાંપી લઇને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીની બોયઝ સ્કુલ પાસે ડીઝલ છાંટીને કાંડી ચાંપી લઇને યુવાને કર્યો આપઘાત

મોરબી નગરપાલિકાની પાછળ આવેલી બોયઝ હાઇસ્કુલના પાછળના ભાગે સાંજના સમયે યુવાને શરીરે ડીઝલ છાંટીને દીવાસળી ચાંપી લેતા ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજયું હતું.

મોરબીના વજેપર શેરી નંબર ૧૧ માં રહેતા જગદીશ ભગવાનજીભાઇ પરમાર જાતે સતવારાનો ૧૮ વર્ષીય પુત્ર લાલજીભાઇ જગદીશભાઇ પરમાર જાતે સતવારા ગઇકાલે રાત્રીના જમીને ઘરેથી નિકળયા બાદ ગુમ હતો એને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો.દરમ્યાનમાં લાલજીભાએ તેના મામાને ફોન કરીને પોતે બોયઝ હાઇસ્કુલની પાસે હોવાનું અને મને લેવા માટે આવો તેમ જણાવ્યું હતુ.પરિવાર તેને લેવા માટે આવ્યો હતો. તે દરમ્યાનમાં પરિવારના સભ્યોને જોઈને લાલજી પરમારે શરીરે ડીઝલ છાંટીને કાંડી ચાંપી લેતાં તેનું ગંભીરપણે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ મૃતદેહને પીએમ માટે ખસેડીને બનાવના કારણ અંગે પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News