મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ જાહેર
SHARE








વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ જાહેર
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમને જાહેર કરવામાં આવી છે
હાલમાં વાંકાનેર શહેર ભાજપ મહિલા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે પ્રમુખ પદે ઝાલા પ્રજ્ઞાબા પ્રશાંતસિંહ, મહામંત્રી પદે ગોસ્વામી અંજનાબેન નિલેશગીરી, ઉપપ્રમુખ પદે ગોહેલ ભારતીબેન અશ્વિનભાઈ અને બરાસરા ભાનુમતીબેન એન., મંત્રી પદે સારેસા ભાનુબેન કેશભાઈ, પરમાર રશ્મીબેન ભરતભાઈ, જાદવ મનીષાબેન જીવણભાઈ અને ચાંપબાઈના નિલમબેન ધર્મેશભાઈ, કોષાધ્યક્ષ પદે ડોડીયા વિજયાબેન જાદવજીભાઈની નિમણુંક કરવામાં આવી છે. તેવું મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ છે
