વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી  દ્વારા તિરંગા યાત્રા યોજાઇ, યંગ ઈન્ડિયા ગ્રુપે તીરંગનું વિતરણ કર્યું


SHARE







મોરબી એબીવીપી  દ્વારા તિરંગા યાત્રા યોજાઇ, યંગ ઈન્ડિયા ગ્રુપે તીરંગનું વિતરણ કર્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રજાસતાક પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે તે હેતુસર આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને મોરબીના ગ્રીન ચોક ઉપર ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના હોદેદારો સહિતના આગેવાનો અને યુવાનો જોડાયા હતા તો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દરેક મોરબીવાસી પોતાના ઘર કે અન્ય સ્થળે તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી શકે તે માટે તીરંગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજના પ્રતીકરૂપે તિરંગાના ચિન્હને મોરબીમાં આવેલ વિવિધ જાહેર જગ્યાઓએ વિતરણ કરીને દેશ અને તિરંગા પ્રત્યે આદરભાવ પ્રગટાવાનો પ્રયાસ કરાયો છે




Latest News