મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી


SHARE













મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી

રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે ૨૫મી જાન્યુઆરીની ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગમા ડિજીટલી ઉજવવામાં આવ્યો જે અન્વયે અધિકારીઓ દ્વારા પ્રાંસગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા તથા મતદાર નોંધણી અને મતદાર જાગૃતિની પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ જેમ કે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મામલતદાર, બી.એલ.ઓ.ઓ, કેમ્પસ એમ્બેસેડર્સ તથા  ઇલેક્ટોરલ લિટરસી ક્લબ અને વોટર અવેરનેસ ફોરમના સભ્યો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન બુથ કક્ષાએ વિદ્યાર્થીઓને લોકતાંત્રિક પરંપરાઓ અંગે જાગૃત કરાવ્યા હતા અને રાષ્ટ્રીય મતદાતા દિવસની પ્રતિજ્ઞા પણ લેવામા આવી હતી.

 





Latest News