વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા માધાપર ના ઝાપે શાકમાર્કેટમાં માસ્ક વિતરણ કરાયુ


SHARE







મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા માધાપર ના ઝાપે શાકમાર્કેટમાં માસ્ક વિતરણ કરાયુ

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને દરરોજ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહી છે ત્યારે લોકોની સલામતી માટે ઘરની બહાર કામકાજે અથવા તો ખરીદી માટે નીકળતા લોકો પોતાના મોઢા ઉપર માસ્ક લગાવે તે જરૂરી હોવાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અગાઉ આવી રીતે મોરબી શહેરના નહેરૂગેઇટ ચોકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ફરી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા મોરબીના માધાપર જાપા શાક માર્કેટ વિસ્તારમાં માસ્કનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ, મોરબી શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવર, રમેશભાઈ રબારી મહેશ રાજ્યગુરૂ઼, રવજીભાઈ સોલકી, અશ્વિનભાઈ વિડજા, જે.જે.પારેખ, ચંદેસ પરમાર, રાજુભાઈ ચોહાણ, ગિરિશભાઈ ઘેલાણી વગેરે કોગ્રેસના આગેવાન અને કાર્યકરોએ ૧૫૦૦ માસ્ક નું વિતરણ કર્યુ હતુ હ




Latest News