વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશભાઇ ઠાકોર કાલે મોરબીમાં


SHARE







ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશભાઇ ઠાકોર કાલે મોરબીમાં

મોરબી જીલ્લામાં કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ડૉ. રધુ શર્માજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર આવવાના છે ત્યારે તે કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સાથે પણ મુલાકાત કરશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.ડી. પડ્સુંબિયા અને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઇ કાવરએ જણાવ્યુ છે કે, કંડલા બાયપાસ રોડ ઉપર જુની આર.ટી.ઓ ઓફિસ સામે ઉમા રિસોર્ટ ખાતે તા ૩૧/૧ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ડૉ. રધુ શર્માજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર મોરબીની શુભેચ્છા મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તે કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોની સાથે મુલાકાત કરશે




Latest News