વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ !, વર્તમાન જ બોડી યથાવત
મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ
SHARE
મોરબી બસપા દ્વારા કિશનભાઈ ભરવાડના હત્યારાઓને સખ્ત સજાની માંગ
અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશનભાઈ ભરવાડની જત્યા કરવામાં આવી છે ત્યારે હત્યારાને સખ્ત સજા થવી જ જોઈએ તેવી માંગ કરી છે તેમજ હિન્દુત્વના નામે અન્ય લોકોને ઉશ્કેરવાએ પણ યોગ્ય નથી તો આવા વાહિયાત શબ્દો બોલનાર પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ જેથી રાજ્યમા શાંતિ જળવાઇ રહે અને કોમી રમખાણો ન ફાટી નીકળે તે માટે શાસન, પ્રશાસન અને સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી મોરબી બસપાના અશ્વિનભાઈ ટૂંડિયા સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવી છે