વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે ઉભરાતી ગંદકીથી વેપારી-રાહદારીઓ ત્રાહિમામ


SHARE







મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે ઉભરાતી ગંદકીથી વેપારી-રાહદારીઓ ત્રાહિમામ

મોરબી પાલિકા દ્વારા ગટરની સમસ્યા ઉકેલવા માટે વર્ષ લખો રૂપિયા ખર્ચવામાં આવે છે તો પણ અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઇ છે ત્યારે મોરબીના જૂના બસ સ્ટેશન પાસે સરદાર રોડ નજીક છેલ્લા ઘણા દિવસોથી નહીં મહિનાઓથી ગટર ઉભરાઇ છે તેની વેપારીઓએ પાલિકામાં અનેક વખત રજૂઆત પણ કરી છે જો કે, દુકાન પાસેથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સ્મસ્યાને પાલિકા દ્વારા ઉકેવામાં આવેલ નથી અને સીસીરોડ થતા ગટરના ઢાંકણા બંધ કરી દીધેલ છે જેથી કરીને ગટરની સફાઈ કરી શકાય તેમ નથી અને ગટરના ઢાંકણામાંથી ગંદા પાણી રોડ ઉપર આવે છે અને ગંદકી ફેલાઈ છે અને રોગચાળો ફેલાવવાનો ભય છે જેથી તાત્કાલિક ગટરની સફાઈ કરીને ગંદકીને દૂર કરવાની વધુ અકે વખત વેપારીઓએ પાલિકામાં રજૂઆત કરેલ છે




Latest News