ગુજરાત એસટીમાં 2200 ડ્રાઈવર-કંડકટરની ભરતી, 2200 નવી બસો દોડશે: પૂર્ણેશ મોદી
મોરબીના નારણકા ગામનો યુવક સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં પાસ
SHARE
મોરબીના નારણકા ગામનો યુવક સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં પાસ
મોરબીના નારણકા ગામ રહેવાસી અને નવસર્જન ફુડ પ્રોડેક્સનના એમ.ડી અશોકભાઈ કાનજીભાઈ મોરડીયાના દીકરા નિર્મલ મોરડીયાએ સી.એ ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી અને આ કપરી પરીક્ષા તેને પ્રથમ પ્રયાસે પાસ કરેલ છે અને નિર્મલે ધો. ૧૧-૧૨ નો અભ્યાસ મોરબીની તપોવન વિદ્યાલયમાં કરેલ હતો અને બાદમાં તે અમદાવાદ ખાતે સી.એ નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી સી.એની પરીક્ષા આપી રહ્યો હતો અને તેને ૫૩.૨૫ ટકા માર્ક્સ સાથે મોરબી જિલ્લામાં સર્વોત્તમ રીઝલ્ટ મેળવી મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે માટે તેની આ સિદ્ધિ બદલ મોરબી તપોવન વિદ્યાલય અને કોમર્સ સ્કૂલના સંસ્થાના સંચાલક અશોકભાઈ રંગપડીયા, આચાર્ય નરેશભાઈ સાણજા તથા સ્ટાફગણ તરફથી નિર્મલ મોરડીયાને શુભેચ્છાઓ આપવામાં આવી છે