વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાનાં મિતાણા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો વિદાય-આવકારનો કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાનાં મિતાણા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો વિદાય-આવકારનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં મિતાણા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની અરણીટિંબા ખાતે બદલી કરવામાં આવી છે અને તેના સ્થાને ભાવેશભાઈ વિરમગામએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે કર્મનિષ્ઠ અને જોશિલા યુવા મંત્રીને વિદાય માટે નામાંકિત નગરજનો હાજર રહ્યા છે

ટંકારા તાલુકાના મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની માગણી મુજબ વાકાનેરના અરણીટિંબા ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે આજ રોજ તેના સ્થાને ભાવિનભાઈ વિરમગામને ચાર્જ સોંપવામાં આવ્યો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા સરપંચ ભૂમિકાબેન મયુરભાઈ દેવડા, ઉપસરપંચ કાંતાબેન મુંધવા, પ્રાથમિક શાળાના આચાર્ય હાઇસ્કુલના આચાર્ય બોડીના તમામ સભ્યો, નિવૃત્ત તલાટી જી ટી દેવડા, ગામ આગેવાનોની હાજરી મા વિદાય અને આવકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધણા સમયથી મિતાણા તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સોનારાને ગામજનો સાથે ધરજેવો ધરોબો હતો નાના મોટા કામ અને સરકારી યોજના ઉપરાંત ડેમી-૧ ડેમ વરસાદના વાવડ સોથી ઝડપી અને સચોટ માહિતી આપતા રહા છે સોનારાજીનુ માદરે વતન વાકાનેર છે ત્યારે ધણા સમયથી માંગણી સાથે અરણીટિંબા જવા માગતા હતા ત્યારે આજે સેઝાનો ચાર્જ મુકવાના ગમ સાથે માદરે વતનની ખુશી વ્યક્ત કરી હતી.




Latest News