વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારોની અગ્રણીઓની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારોની અગ્રણીઓની હાજરીમાં બેઠક યોજાઇ

મોરબીમાં નરેન્દ્રમોદી વિચાર મંચના કન્વીનર રવીભાઈ ચાણક્ય તેમજ પ્રદેશ પ્રમુખ ચહેરાભાઈ દેસાઈએ મોરબી શાખાની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે નરેન્દ્રમોદી વિચાર મંચ મોરબી જિલ્લાની મેઇન શાખાના પ્રમુખ કૌશલભાઈ મેહતા, ઉપપ્રમૂખ જીનેશભાઈ શાહ તથા નરેન્દ્રમોદી વિચાર મંચના મોરબી જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ ધમિર્ષ્ઠાબેન વ્યાસ, જાગૃતિબેન પરમાર અને હીરેનભાઈ પટેલ તથા નરેન્દ્રમોદી વિચાર મંચના તમામ હોદેદારો હાજર રહ્યા હતા અને સાથે મળીને ચર્ચાઓ કરી હતી કે આવનારા દિવસોમાં શુંશું કાયૅક્રમો કરવા..? તેનુ આવેલ મહેમાનોએ માર્ગદર્શન પણ આપ્યુ હતુ.આ સાથે આઇટી સેલ કચ્છના જીલ્લા આગેવાન કાળુભાઈ પાંચીયા પણ હાજર રહ્યા હતાં.




Latest News