મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ
SHARE









મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્રારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ
મોરબીના ઉમા હોલ ખાતે રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ તરફથી પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપીને પક્ષીઓ માટે ચણ પાણીના સ્ટેન્ડનું વીતરણ કરવામાં આવ્યુ હતું અને સાથે સુવાણૅ પ્રાશન ટીપાંના કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું.તેમા રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘના રાષ્ટ્રીય સચિવ હીરેનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધમિર્ષ્ઠાબેન વ્યાસ, ગુજરાત કન્વીનર બીંદીયાબેન રામાવત, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ કૈલા, જિલ્લા ઉપાધ્યક્ષ જીનેશભાઈ શાહ, મોરબી જિલ્લા મહીલા મોરચાના પ્રમુખ જાગૃતિબેન પરમાર, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન પનારા તેમજ આરતીબેન, મોનાબેન, ભુમીબેન, આરતીબેન ચાવડા, રેખાબેન, કાજલબેન, નરેશભાઈ, મહેન્દ્રભાઈ, અમરભાઈ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.
