મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે સ્પોર્ટ્સ-ડે ઉજવાયો


SHARE







મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે સ્પોર્ટ્સ-ડે ઉજવાયો

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે કેજી થી ૯ ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ માટે સ્પોર્ટ્સ-ડેનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય મહેમાન હિરલબેન વ્યાસ (જિલ્લા યુવા વિકાસ અધિકારી) અને બી.એમ. શર્મા (NCC ઓફીસર) હાજર રહ્યા હતા. અને મસાલ સાથે માર્ચ પરેડ કરીને ઓપનિંગ સેરેમની કરવામાં આવેલ હતી તેમજ મહેમાન દ્વારા રીબીન કાપી વિવિધ ગેમ્સની શરૂઆત કરવામાં આવેલ હતી આ સ્પોર્ટ્સ-ડે ને સફળ બનાવવામાં વ્યાયામ શિક્ષક હીનેશભાઈ ભાલોડિયા અને તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી અને આ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓએ સહિતનાને અભિનંદન પાઠવ્યા હતા






Latest News