મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઇ


SHARE







મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઇ

મોરબીના સંસ્કૃત ભાષાના ઉત્કર્ષ અને પ્રચાર પ્રસાર માટે દર વર્ષે સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના સામાકાંઠે આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતાં જેમાં પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદીકા, પ્રવાહિકા એમ ચાર પ્રકારની પરીક્ષા હતી અને કુલ ૫૦ વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી






Latest News