મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા દિનની પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ કરશે અનોખી ઉજવણી


SHARE







મોરબીમાં મહિલા દિનની પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ કરશે અનોખી ઉજવણી

મહિલા દીવસ ની ઉજવણી થવાની છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજના એનએસએસ યુનિટ  તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે "DONATE HAIR, DONATE HOPE" સુત્ર અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે જેમા કેન્સર પીડીતો માટે વાળનુ દાન આપીને તેમના જીવનમા અજવાળુ લાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

સામાન્ય રીતે કેન્સર પીડીતો કીમો થેરાપીની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવતા હોય છે. વ્યક્તિની સાચી સુંદરતા વાળથી જ હોય છે આ માટે કેટલીક સેવાકીય સંસ્થાઓ કેન્સર પીડીતોને વિના મુલ્યે હેર વિગ આપતી હોય છે, આ હેર વિગ આપીને તેમના જીવનમાં પ્રકાશ લાવવના કાર્યમા સહભાગી બનીને મહીલા દીવસે વાળનુ દાન કરવા માટે આગળ આવવા લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગએ મહીલાઓને અપીલ કરેલ છે. આ ઉમદા કાર્યમાં મોરબીની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે અને આ અંગે વધુ માહીતી તથા નામ નોંધણી માટે મો. ૮૨૩૮૦ ૮૮૭૭૭ ઉપર સંપર્ક કરવામાં માટે જણાવ્યુ છે




Latest News