મોરબીમાં મહિલા દિનની પી.જી.પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ કરશે અનોખી ઉજવણી
Morbi Today
મોરબીના માજી ધારાસભ્યએ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા
SHARE









મોરબીના માજી ધારાસભ્યએ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા
મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલમાં ષષ્ટિપૂર્તિની ઉજવણીના ભાગરૂપે જુદાજુદા મંદિરોએ જઈને દેવિદેવતાઓના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં રામદેવ મહારાજ અને ઉમિયા માતાના દર્શન કર્યા હતા અને કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરી હતી તેમજ મહંત ભાવેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા હતા. અને રત્નેશ્વરીબેનને દીક્ષા લેવા માટે તેઓએ અભિનંદન પાઠવ્યા હતા મહંત ભાવેશ્વરી માતાજીએ કાંતિભાઈ અમૃતીયાનું સન્માન કર્યું હતું. તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે.
