મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા યુવા કવિ જલરૂપનું કરાયું સન્માન


SHARE







મોરબી રોટરી ક્લબ દ્વારા યુવા કવિ જલરૂપનું કરાયું સન્માન

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબીના યુવા કવિ જલરૂપને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન છે. તેમજ ગોલ્ડ મેડલ મેળવેલ છે સાથોસાથ મોરબીનું ગૌરવ વધારેલ છે તેથી તેમનું સન્માન મોરબી રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ દોશીના વરદ હસ્તે કવિ જલરૂપને પ્રમાણપત્ર એનાયત કરી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા તેમજ મોરબી રોટરી ક્લબના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News