મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર


SHARE









પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર

મોરબી તાલુકાનાં વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ચંદુભાઈ દેકાવાડિયા, સરપંચ અબુભાઈ, સી.આર.સી.કો. કાલરિયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલાએ સંગોચીત લાગણી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી આ શાળાના આચાર્ય વી.બી.જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અને 'પરિક્ષા કે આગે, જુકેંગે નહીં.' ની ભાવના સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ થયા હતા




Latest News