ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન


SHARE







વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન

વાંકાનેર ખાતે  શ્રી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો માટે નિશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ, જાલંધર બંધ પધ્ધતિ યોગથી સારવાર માટેનું આયોજન કરેલ છે

આ કેમ્પ તા. ૨૩ માર્ચને બુધવારના રોજ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી રામચોક ખાતે રાખેલ છે અને નિશુલ્ક કેમ્પનો લાભ લેવા નામ લખાવવું ફરજિયાત છે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને નામ લખાવવા માટે બ્રહ્મ સમાજ વાડી રામચોક વ્યવસ્થાપક વીરૂભાઈ 9904831825પ્રમુખ રજનીભાઈ રાવલ 94282 62622 , ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ 98795 83770 નો સંપર્ક કરવાનો રહેશે અને જાલંધર બંધ પધ્ધતિથી નિશુલ્ક સારવાર પ્રખ્યાત દંત ચિકિત્સક ભરતભાઈ વ્યાસ આપશે. આ ચિકિત્સા કેમ્પનું આયોજન હરેન્દ્રભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે






Latest News