મોરબી રવિવારી બજારમાંથી બાઇકની ચોરી, વાંકાનેરમાં ડુબલીકેટ ચાવીથી કારની ચોરી મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એલસીબીની ટીમે બે દિવસમાં દારૂના ૩૮ કેસ કરી ૪.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો


SHARE







મોરબી જિલ્લા એલસીબીની ટીમે બે દિવસમાં દારૂના ૩૮ કેસ કરી ૪.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો

હોળી ધુળેટીના તહેવારની શાંતીથી ઉજવણી થાય તે માટે મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં દેશી વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓ ઉપર રેડ કરવામાં આવી રહી છે અને અલગ અલગ કુલ ૩૮ કેશો શોધી કાઢવાં આવેલ છે અને ,૭૫,૦૧૫ નો મુદામાલ કબજે કરેલ છે અને ૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી મોરબી એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

રાજયમાં દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ પર અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી રાજયના તમામ શહેર જીલ્લા ખાતે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ છે ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે દિવસોમાં દારૂ તથા ભઠ્ઠીઓના અલગ અલગ કુલ ૩૮ કેસ કરવાં આવેલ છે અને દેશી દારૂ ૮૨૦ લિટરદેશી દારૂ બનાવવાનો ગરમ-ઠંડો આથો ૫,૧૯૫ લિટર વિદેશી દારૂની ૨૬૪ બોટલો અને વાહનોભઠ્ઠીના સાધનો મળી કુલ કુલ ૪,૭૫,૦૧૫ ના મુદામાલને કબજે કરીને ૪૮ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે 






Latest News