મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ
મોરબી એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડની તાત્કાલિક સફાઈ કરાવતા ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા
SHARE









મોરબી એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડની તાત્કાલિક સફાઈ કરાવતા ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા
મોરબી એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પછી ચોમેર ગંદકી હતી ત્યારે તે મેદાનની સફાઈ કરવા માટે વોડ નં-૪ ના પાલિકાના સભ્ય અને આધાર ટેક્સ વિભાગના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ તાત્કાલિક સફાઈ કામદારોને કામે લગાડ્યા હતા અને આગામી જુદીજુદી ભરતી માટે તૈયારી કરતાં યુવાનોની માંગ ધ્યાનમાં રાખીને તુરતા જ કામ કરવામાં આવ્યું હતું જેથી કરીને ક્રિકેટ પ્રેમી તેમજ સિનયર સિટિજનો સહિતનાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી
