માળીયા (મિં)ના જુના ઘાંટીલાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ૯૮,૭૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે એસએસડી ગ્રુપ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ
SHARE
મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે એસએસડી ગ્રુપ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ
મોરબીમાં દર વર્ષે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે એસએસડી ગ્રુપ દ્વારા ભવ્ય પ્રોસેશન સાથે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના પરાબજાર સહિતના મુખ્ય વિસ્તાર ઉપરથી પસાર થતા મોરબી ગાંધી ચોક પાસે પાલિકા કચેરીના પટાંગણમાં મૂકવામાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે માર્ચ પાસ્ટ પૂરી કરવામાં આવી હતી અને ત્યાં બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરીને બાબાસાહેબ અમર રહો અને જાય ભીમ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા