મોરબીમાં મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ
આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ
SHARE
આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ
મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી તેને ધ્યાને લઈને આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન ચાલુ કરવામાં આવી છે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે આજે તા ૧૪ થી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેન વાંકાનેરથી મોરબી આવવા માટે દરરોજ બપોરે ૧૨.૧૦ મિનિટે ઉપડશે તો મોરબીથી વાંકાનેર જવા માટે બપોરે ૧૩.૦૫ મિનિટે ઉપડશે