મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજના H.O.D હેમાંગ ઠાકર Ph.D થયા


SHARE













મોરબીની પી.જી. પટેલ કોલેજના H.O.D હેમાંગ ઠાકર Ph.D થયા

મોરબી જીલ્લામાં વિધાર્થીઓના પરિણામમાં હમેશા અગ્રેસર રહેતી પી.જી. પટેલ કોલેજની સિદ્ધિઓની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે અને પી.જી. પટેલ કોલેજના H.O.D હેમાંગ ઠાકર Ph.D થયા છે

 

છેલ્લા ૧૪ વર્ષથી આ કોલેજમાં એકાઉન્ટન્સી તેમજ અન્ય વિષયોનું જ્ઞાન પીરસતા ફેકલ્ટી હેમાંગ ઠાકરે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી પીએચડી પૂર્ણ કરેલ છે તેમનો વિષય AN EMPIRICAL STUDY OF SHAREHOLDER’S VALUE CREATION & VALUE ENHANCEMENT (ACCOUNTING PERSPECTIVE) IN SELECTED BANKS FROM BANKING SECTOR OF INDIA મા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી માંથી Ph.D થયેલ છે. હેમાંગ ઠાકર દ્વારા ભણાવવામાં આવતા વિષયોમાં પી.જી. પટેલ કોલેજના અનેક વિધાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ચુક્યા છે ત્યારે આજે તેમણે જ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ત્યારે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા, જતીનભાઈ આદ્રોજા, આચાર્ય  ડો.રવીન્દ્ર ભટ્ટ, સમગ્ર સ્ટાફ  દ્વારા ખુબ ખુબ શુભેચ્છા આપવામાં આવી હતી તેમજ મિત્રો અને સ્નેહીજનો તેમના મોબાઈલ નંબર: ૯૮૭૯૩૭૦૩૦૭ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.








Latest News