મોરબીમાં પર્યાવરણ પરિવાર અને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માળાનું વિતરણ
મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
SHARE
મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાની પ્રસાદીની એક એવી મોરબીની મહાપ્રભુજી બેઠક ખાતે મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાગ્યાના દર્શન, મંગળા દર્શન, શ્રુંગાર દર્શન અને બપોરે રાજભોગ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઝારી ચરણસ્પર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ઉજવણી અંગે હવેલીના મુખ્યાજી અતુલભાઈએ જણાવ્યું હતું કે, વલ્લભાચાર્યજીએ વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો સંદેશ આપ્યો છે અને અનેક ગ્રંથોની રચના કરી છે ત્યારે મહાપ્રભુજી જયારે મોરબી પધાર્યા ત્યારે મયૂરધ્વજનગરીમાં સુષ્ટિને પવન કરી હતી