મોરબી જીલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા સીએમને રજૂઆત
મોરબી આપ પાર્ટીની શહેર પ્રમુખ પદે અરવિંદ ગઢવીની વરણી
SHARE
મોરબી આપ પાર્ટીની શહેર પ્રમુખ પદે અરવિંદ ગઢવીની વરણી
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા તથા મોરબી યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયાની હાજરીમાં અરવિંદભાઈ દિલુભા ગઢવી આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમા જોડાયા હતા અને તેમને મોરબી શહેર ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલી આવેલ છે