મોરબી કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રભારીની કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સાથે મિટીંગ યોજાઇ
SHARE
મોરબી કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રભારીની કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સાથે મિટીંગ યોજાઇ
મોરબી ઓબીસી વિભાગના પ્રભારી રાજેશભાઇ જારીયાએ તાજેતરમાં રાજકોટ જિલ્લા કૉંગ્રેસની ચિંતન સીબીરમાં હાજરી આપી હતી અને ત્યાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ.રઘુ શર્મા સાથે તેમજ સૌરાષ્ટ્ર ઝોન કૉંગ્રેસના પ્રભારી રામકૃષ્ણ ઓઝા સાથે પ્રાસંગીક શુભેચ્છા મુલાકાત લીધી હતી.તેમજ સાથોસાથ ઓબીસી સંગઠન વધુને વધુ મજબુત બનાવવા તેમજ છેવાડાના ગામડાઓ સુધી મિટિંગો યોજીને ઓબીસી સંમેલનો કરીને કૉંગ્રેસને મજબુત બનાવવાની ચર્ચાઓ કરવામાં આવી હતી.