મોરબીના આંદરણા ગામે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પરિવાર દ્વારા યોજાયેલ મહારૂદ્ર યજ્ઞનો કાલે છેલ્લો દિવસ
મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરાઇ
SHARE









મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરાઇ
મોરબીના બાયપાસ રોડ પાસેથી થોડા દિવસો પહેલા એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો અને તેના પરિવારને શોધવા મટે કવાયત કરવામાં આવી રહી હતી જો કે, કોઈ વાલી વારસ ન મળતા મોરબી સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા, વિશ્વરાજસિંહ જાડેજા તેમજ પંચમુખી ટ્રષ્ટ દ્વારા તા ૩૦/૪ ના રોજ મળેલ બિનવારસી બોડીની તા ૫/૫ ના રોજ મોરબી તાલુકા મથકના સ્ટાફને સાથે રાખીને હિન્દૂ વિધિથી અંતિમક્રિયા કરવામાં આવી હતી
