મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
Morbi Today
મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં પિતા-પુત્ર ચેમ્પિયન
SHARE









મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં પિતા-પુત્ર ચેમ્પિયન
મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત જુદીજુદી રમતોનું જુદાજુદા સ્થળ ઉપર આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા ખેલાડીઓ ભાગ લેતા હોય છે આવી જ રીતે મોરબીની દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા લેવલની ખેલ મહાકુંભ અંતર્ગત ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપન કેટેગરીમાં દીપ પરમાર ચેમ્પિયન બનેલ છે જ્યારે ૪૦ વર્ષથી મોટી ઉંમરના ખેલાડીઓમાં તેના પિતા વિનુભાઈ પરમાર ચેમ્પિયન બનેલા છે અને આ પિતા-પુત્રની જોડી હવે મોરબી જીલ્લાનું રાજ્ય કક્ષાએ રમાનારી ચેસ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવા માટે જશે
