મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી શહેરમાં આવેલ શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધો.૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ રાખવામા આવેલ હતો જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. આ સાથે શાળાના ભૂતપૂર્વ આચાર્ય  ધનજીભાઈ કાલરીયા તરફથી ધો. ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેના જુદા દિવસોને યાદ કર્યા હતા તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ તેમજ જીવનમાં પ્રગતિ કરી શાળા અને પરિવારનું નામ રોશન કરવા માટે શુભાશિષ પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.




Latest News