સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરેલ બાગાયતદાર ખેડૂતોએ તાત્કાલીક કાગળો રજૂ કરવા


SHARE

















મોરબી : ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરેલ બાગાયતદાર ખેડૂતોએ તાત્કાલીક કાગળો રજૂ કરવા

મોરબી જીલ્લાના ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ ઉપર બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ તેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામક કચેરીમાં રજુ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત ન રહી જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ.જાતિ) જેવા સાધનિક કાગળો પાંચ દિવસમાં નાયબ બાગાયત નિયામક કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદનલાલબાગ સામાકાંઠે મોરબી-૨ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦) ના સરનામે અચુક રજૂ કરવા નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.




Latest News