મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને ફટકરી એક વર્ષની સજા: બમણી રકમ ચુકવવા આદેશ
Morbi Today
મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો
SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો ૧૮ મો પાટોત્સવ ઉજવાયો
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ૧૮ મા પાટોત્સવ નિમિતે યજ્ઞ, મહાપ્રસાદ, ધ્વજારોપણ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા અને આચાર્ય સ્થાને અતુલભાઈ જાનીએ ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે ગોવિંદભાઇ પટેલ, જ્યંતિભાઈ શેરસીયા, કેતનભાઈ બોપલીયા, પ્રવીણભાઈ પટેલ, ધુનમંડળના ભુદરભાઈ બેચરવાળા, દેવકરણભાઇ, દિલીપભાઈ, કેશુભાઈ, ખીમજીબાપા, દલસુખભાઈ સહિતના ત્યાં હાજર રહ્યા હતા તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે
