મોરબીના મંજુલાબેન દેત્રીજાને જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત
મોરબી જિલ્લા માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ-મહામંત્રીની વરણી
SHARE









મોરબી જિલ્લા માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ-મહામંત્રીની વરણી
મોરબી જિલ્લા માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના હોદેદારોની વરણી કરવા માટે સાધારણ સભાની બેઠક મળી હતી. અને આ સાધારણ સભામાં પ્રમુખ અને મહામંત્રીની તમામ હોદેદારો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે બંને હોદેદારની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે બી.સી. ગામી અને મહામંત્રી તરીકે ભાવેશ એમ. પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી કરીને ચોમેરથી બંને હોદેદારોને અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે
