ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે
Morbi Today
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલમાં નિમણુક કરાઇ
SHARE









મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાની પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલમાં નિમણુક કરાઇ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના સભ્યોની જાહેરાત કરેલ છે જેમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાની નિમણુક કરવામાં આવેલ છે
ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના સભ્યોની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં મોરબી જીલ્લામાંથી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાની વરણી કરવામાં આવી છે જેથી કરીને સિરામિક એસો.ના હોદેદારો અને ઉદ્યોગકારો સહિતાઓ તરફથી તેઓને શુભકામનાઓ આપવામાં આવી રહી છે
