મોરબી સીટી લાયન્સ કલબ દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Morbi Today
મોરબીના વકીલનું ઉત્તરપ્રદેશ રેકોર્ડ બુક્સમાં નામ નોંધાયું
SHARE









મોરબીના વકીલનું ઉત્તરપ્રદેશ રેકોર્ડ બુક્સમાં નામ નોંધાયું
ઉત્તરપ્રદેશ બુક્સ ઓફ રેકોર્ડ દ્વારા તાજેતરમાં દેશ-વિદેશની હસ્તીઓના હસ્તાક્ષરના સંગ્રહ અને રિસર્ચ માટે મોરબીના વકીલ દર્શન ડી. દવેનું નામ ઉત્તરપ્રદેશ રેકોર્ડ બુક્સમાં સામેલ કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, દર્શનભાઈ છેલ્લા પાંચ વર્ષથી દેશ-વિદેશની હસ્તીઓના હસ્તાક્ષરનો સંગ્રહ કરી રહ્યા છે અને આના માટેની પ્રેરણા રેના મોટાભાઈ મિતેષ દવેમાંથી મળી હતી અને દર્શનભાઈ મોરબી ન્યુમીસ્મેટિક કલબના ખજાનચી છે
