મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન


SHARE









મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન

મોરબી સિવીલ હોસ્પિટલમાં કલાસ-૧ જનરલ સર્જન તરીકે સેવા આપતા ડો. વિમલ દેત્રોજાને એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ માટે દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલમાં એડમીશન મળ્યું છે અને હાલ ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ માટે દિલ્હીમાં છે અને ડો. વિમલ દેત્રોજાએ ફરજ દરમ્યાન દર મહિને ૫૦ થી વધુ જટીલ ઓપરેશનો વિનામુલ્યે મોરબી સિવીલ હોસ્પિટલે કરી બતાવેલા છે. જે ખાનગી હોસ્પિટલમાં વધુ રુપિયા આપવા છતાં શક્ય ન હતા. જો કે, હાલ મોરબી સિવીલ હોસ્પિટલમાં જનરલ સર્જનની પોસ્ટ ખાલી પડી ગઈ છે. પરંતુ ડો. વિમલ દેત્રોજા જલ્દીથી પોતાના એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ પૂર્ણ કરી પાછા મોરબી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરશે તેવું ડો. વિમલ દેત્રોજાએ જણાવ્યું છે.




Latest News