મોરબીના જ્યોતિબહેન હણ પીએચ.ડી. થયાં
SHARE









મોરબીના જ્યોતિબહેન હણ પીએચ.ડી. થયાં
મોરબીમાં રહેતા સોમાભાઈ ધનાભાઈ હણ તથા દેવીબેન સોમાભાઈ હણની દીકરી જ્યોતિ સોમાભાઈ હણે સ્વસહાય જુથ દ્વારા ગ્રામિણ મહિલાઓમાં આવેલ પરિવર્તનનો એક અભ્યાસ (આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનનાં સંદર્ભમાં) વિષય ઉપર મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સમાજ કાર્ય ભવનના ડૉ. ગીતાબેન લાલના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા માન્યતા આપીને જ્યોતિ સોમાભાઇ હણને પી.એચ.ડી. ની પદવી એનાયત કરેલ છે. જેથી પરિવાર અને સમાજનું નામ રોશન કરનાર દીકરી ઉપર ચોમેરથી અભિનંદનની વરસઓ થઈ રહી છે.
