હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મોરબીના સામાજિક કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
હળવદની દુર્ઘટનામાં પકડાયેલ 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









હળવદની દુર્ઘટનામાં પકડાયેલ 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
(હરેશ પરમાર દ્વારા) હળવદના જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં 12 લોકોના દિવાલ ધરાશાય થવાથી મોત નિપજ્યા હતા જે બનાવમાં આઠ સામે ફરીયાદ નોંધાઇ હતી તે પૈકીના 6 આરોપીને ઝડપી લીધા હતા અને તેને પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા ત્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
મોરબી જિલ્લાના હળવદ જી.આઈ.ડી.સી.માં આવેલ સાગર સોલ્ટ માં બે દિવસ પહેલા મીઠાના કારખાનાના100 ફુટ લાંબી પાયા વગરની અને વગર ની દીવાલ ધરાશાયી થતા નાના બાળકો મહિલા પુરુષ સહિત 12 લોકોના મોત થતા ત્યારે સગાઈ હળવદ પોલીસમાં ફરિયાદ કરતા હળવદ પોલીસ મોરબી એસ.ઓ.જી એલ.સી બી હળવદ પોલીસ સહિતના પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીની કલાકોમાં 8 આરોપીમાથી 6આરોપી ઝડપી પાડીને હળવદ કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં પોલીસે એસ.ઓ.જી પોલીસ ના પી.આઈ.જે.એમ.આલેએ હળવદ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતા કર્યા હતા
