મોરબી-કચ્છની દિકરીઓ ભાવનગર મુકામે યોજાએલ દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં જવા રવાના
SHARE









મોરબી-કચ્છની દિકરીઓ ભાવનગર મુકામે યોજાએલ દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં જવા રવાના
વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની મોરબી જીલ્લા દ્રારા ભાવનગર મુકામે દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં જઈ રહેલા કચ્છ અને મોરબીની દીકરીઓને નવા બસ સ્ટેન્ડ ખાતેથી રવાના કરવામાં લચ્છીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લા સંયોજિકા ઝંખનાબેન દવે, સેવાવિભાગ સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીતના દુર્ગાવાહિનીના બેહનો જોડાયા હતા.મોટી સંખ્યામાં બહેનો દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં જવા રવાના થઇ હતી
